ગુજરાતભાવનગર: ડુપ્લીકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ ઝડપાયુ,પોલીસે 281 આર.સી.બુક કરી જપ્ત એલસીબી અને પેરોલ ફ્લો સ્કોર્ડ દ્વારા વરતેજ પીજીવીસીએલ કચેરીની સામે કન્ટેનરમાં શ્રીજી મોટર્સ માંથી ડુપ્લીકેટ આરસી બુક બનાવતું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. By Connect Gujarat 14 Apr 2023Share Twitter Share Whatsapp LinkedIn