દિલ્હી રિસેપ્શનમાં જોવા મળ્યો સિદ્ધાર્થ-કિયારાનો સ્ટનિંગ લૂક, સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાયા હતા. બંનેએ રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા.