New Update
/connect-gujarat/media/media_files/3cNefwquax3kOT32Jb6P.png)
ગઈ કાલે અનંત -રાધિકાનાં જિયો વર્લ્ડ સેન્ટરમાં લગ્ન બંધનમાં બંધાયા.આ લગ્નમાં દેશ-વિદેશના સેલેબ્સ પોહચ્યા હતા. બોલિવૂડના અનેક સેલેબ્સ પણ આ લગ્નમાં જોવા મળ્યા.
દીકરાના લગ્નમાં નીતા અંબાણીએ પણ ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત અર્જુન કપૂર, રણવીર સિંહ, વરુણ ધવન ડાન્સ કરતાં નજરે પડ્યા.
ત્યારે અનંત-રાધિકાને શુભ આશીર્વાદ સેલેબ્સ પોહચશે જેમાં આ વેડિંગ રિસેપ્શનમાં બોલિવૂડ તથા જાણીતા બિઝનેસમેન હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રિસેપ્શનમાં નવયુગલને આશીર્વાદ આપવા આવશે