ગુજરાત વિદેશીઓને લાગ્યો અમરેલીના મરચાનો ચટાકો, 3 પ્રકારના દેશી મરચાની વિદેશમાં માંગ... અમરાપુર-ધાનાણી ગામના પ્રગતિશીલ ખેડૂતના ખેતીપાકો વિદેશની ધરતી સુધી પહોંચે તેવી અદ્ભુત વ્યવસ્થા સાથે મરચાની ખેતી થકી ખેડૂતે લાખો રૂપિયાની કમાણી કરી બતાવી By Connect Gujarat Desk 22 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn