ભરૂચઅંકલેશ્વર: GIDCના રિઝર્વર તળાવમાં મગરની હાજરી નોંધાતા ફફડાટ, લોકોની અવર-જવર માટે તળાવ બંધ કરાયુ અંકલેશ્વરમાં નર્મદા નદી અને તેની કનેક્ટેડ નદીઓમાં મગરની હાજરી નોંધાયા બાદ હવે શહેરી વિસ્તારોમાં આવેલા તળાવમાં પણ મગરે દેખા દેતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો By Connect Gujarat Desk 08 Apr 2025 18:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn