ભરૂચભરૂચ : રીકશાચાલકો માટે ઇ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યોજાયો, હવે મળશે યોજનાઓનો લાભ ભરૂચના રીકશાચાલકો સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે તેમના ઇ- શ્રમ કાર્ડ કાઢી આપવા માટે ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો. By Connect Gujarat 20 Dec 2021Share Twitter Share Whatsapp LinkedIn