ગુજરાતજૂનાગઢ: રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની ધરપકડ જુનાગઢમાં પેસેન્જર રિક્ષામાં મુસાફરોને બેસાડી રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન અને સોનાના દાગીનાની ચોરી કરતી રીક્ષા ગેંગના 3 આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 03 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn