નવરાત્રીના બીજા દિવસે કરો માં બ્રહ્મચારિણીની પુજા, જાણો માતાજીની પુજા વિધિ અને માં ને ધરવામાં આવતા ભોગ વિષે.....
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
નવરાત્રી પર્વના બીજા નોરતે માતા નવદુર્ગાના બીજા સ્વરૂપ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
હિંદુ કેલેન્ડર મુજબ, વસંત પંચમીનો તહેવાર દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે