વલસાડ : મોપેડ સવાર દંપત્તિ નદીના પુલ પરથી 50 ફૂટ નીચે પટકાયું, અકસ્માતમાં પતિ-પત્નીનો ચમત્કારિક બચાવ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભારે વાહને કારને ટક્કર મારતાં કારની અડફેટે આવેલ મોપેડ સવાર દંપતી નદીના પુલ પરથી નીચે પટકાયું
/connect-gujarat/media/media_files/2025/08/12/river-bridge-2025-08-12-18-44-43.jpg)
/connect-gujarat/media/post_banners/2d0a282768c7b3564b849f47646389a82f526277d7784dc368c0c2ba508f836f.jpg)