RJD-JDU ગઠબંધનમાં તણાવ !નીતીશ આજે રાજ્યપાલને મળશે,મીટિંગ બપોરે 3:30 વાગ્યે થઈ શકે છે
બિહારમાં રાજકીય સંકટ છે. રાજનીતિમાં ભત્રીજાવાદ પર નીતીશ કુમારના નિવેદન બાદથી RJD અને JDU વચ્ચે તણાવ વધી ગયો છે.