ભરૂચ: જંબુસર બાયપાસ ઓવર બ્રીજ 24 કલાક માટે બંધ, સમારકામની કામગીરી શરૂ
ભરૂચ-દહેજ બાયપાસ રોડ પર આવેલ જંબુસર ચોકડી પરના બ્રીજનું પશ્ચિમ રેલવે દ્વારા મરામત કરવામાં આવી રહ્યું છે જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રીજ પર વાહન વ્યવહાર બંધ રાખવાનો હૂકમ કર્યો હતો.
/connect-gujarat/media/media_files/2025/07/07/national-highway-2025-07-07-18-12-36.jpg)
/connect-gujarat/media/post_banners/41c2efb2affd5828b68add1eea50f8a377e361dce2a73c478e06e7d08cced82e.jpg)