T20 વર્લ્ડકપ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, રોહિત શર્મા ઇજાગ્રસ્ત
BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું માનવું છે કે વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ.
મુંબઈના બેટ્સમેન સરફરાઝ ખાને ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાની પ્રથમ ઇનિંગમાં દર્શકોના દિલ જીતી લીધા હતા.
BCCIએ રવિવારે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની બોક્સિંગ-ડે ટેસ્ટ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ્સ પાર્કમાં શરૂ થઈ છે.