RRRની સફળતા બાદ રામચરણે પોતાની ફી વધારીને 100 કરોડ કરી દીધી
સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.
સાઉથના સ્ટાર રામચરણે તેની ફી વધારીને ૧૦૦ કરોડ કરી દીધી છે. આ સાથે તે અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સ્ટાર્સની હરોળમાં પહોંચી ગયો છે.
RRR બાહુબલી ફિલ્મ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRની અનોખી કહાની દુનિયાભરમાં ફેમસ થઈ ગઈ છે. કમાણી અને પુરસ્કારોના મામલે ઈતિહાસ સર્જનાર આ અદ્ભુત ફિલ્મના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ છે.