ભરૂચઅંકલેશ્વર: પાનોલીની RSPL કંપનીમાં આગનું તાંડવ,અગનજ્વાળાના કારણે લોકોના જીવ તાળવે ચોંટયા RSPL કંપનીમાં આજરોજ સમી સાંજે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું By Connect Gujarat 23 Mar 2024 21:50 ISTShare Twitter Share Whatsapp LinkedIn