Home > rudraksha
You Searched For "Rudraksha"
શું તમે પણ રુદ્રાક્ષ ધારણ કરો છો? તો જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત....
10 Aug 2023 10:59 AM GMTહિન્દુ ધર્મમાં રુદ્રાક્ષને ખૂબ જ મહત્વપૂર્ણ અને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તવિકતા અનુસાર રુદ્રાક્ષની ઉત્પતિ ભગવાન શિવજીના આંસુમાંથી થઈ છે.
સાબરકાંઠા: રાયગઢમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઉંચા શિવલિંગનું નિર્માણ
16 Feb 2023 7:40 AM GMTસાબરકાંઠાના રાયગઢ વૈજનાથ મહાદેવ મંદિરમાં 7 લાખથી વધુ રૂદ્રાક્ષથી 21 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે.
સુરત : 9 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ, ધામડોદ ગામે ઉમટ્યા શિવભક્તો...
1 March 2022 9:21 AM GMTપલસાણા તાલુકાના ધામડોદ ગામે મહાશિવરાત્રી નિમિત્તે પ્રથમ વખત 9 લાખ જેટલા રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે
અંકલેશ્વર : અંતરની ઈચ્છા પૂરી કરનાર અંતરનાથ મહાદેવ, મહાશિવરાત્રી પર્વે ઉમટી ભક્તોની ભીડ...
1 March 2022 6:43 AM GMTમહાવદ તેરસ મહાશિવરાત્રી નિમિત્તે અંકલેશ્વર શહેરના શિવ મંદિરોમાં ભારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
બોટાદ : શિવભક્તિના રંગે રંગાયું સાળંગપુર-કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, જુઓ અનોખો શણગાર.
1 March 2022 6:03 AM GMTબોટાદ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આજે મહાશિવરાત્રિના પવન પર્વે શિવભક્તિના રંગે રંગાયુ છે.