દુનિયારશિયન હુમલામાં 1 બાળક સહિત 17 યુક્રેનિયનનાં મોત, 32 લોકો ઘાયલ…. આ હુમલામાં બજારો, દુકાનો અને ફાર્મસીઓને નિશાન બનાવવામાં આવી છે. આ શહેર પૂર્વીય ફ્રન્ટ લાઇન પર વિનાશક યુક્રેનિયન શહેર બખ્મુતની નજીક છે. By Connect Gujarat 08 Sep 2023 12:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn