ધર્મ દર્શનબોટાદ:સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવને સુવર્ણ વાઘા અને સિંહાસનને ફૂલનો સુંદર શણગાર કરાયો કષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને નૂતન વર્ષના દિવસે શુદ્ધ સોનાના 8 કિલો સોના માંથી બનેલા વાઘા પહેરાવ્યા છે.આ સાથે જ દાદાના સિંહસનને રંગબેરંગી ફુલનો શણગાર કરાયો By Connect Gujarat Desk 02 Nov 2024 13:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતICCના ચેરમેન જય શાહ સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શને ICCના ચેરમેન તરીકે નિયુક્ત થયા બાદ પહેલીવાર જય શાહ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પહોંચ્યા હતા. અને શ્રી હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી અહીં તેઓએ હનુમાનજીની આરતી કરી હતી By Connect Gujarat Desk 12 Sep 2024 21:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn