ભરૂચઅંકલેશ્વર: સારંગપુર ગામે ચાલતું જુગારધામ ઝડપાયું, 6 જુગારીઓની ધરપકડ સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો By Connect Gujarat Desk 20 Aug 2024 13:03 ISTShare Twitter Share Whatsapp LinkedIn