સુરેન્દ્રનગર: તિરંગાયાત્રા દરમ્યાન બાળકોને વીર સાવરકરની કેસરી ટીશર્ટ પહેરવાતા વિવાદ,કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર
સુરેન્દ્રનગરમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે. ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા