ભરૂચ: હાંસોટના સાહોલ ગામ નજીક કીમ નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ ,પાણીના વધતા પ્રવાહના પગલે લેવાયો નિર્ણય
સાહોલ અને વડોલી વાંક નજીક ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂક્યો છે. નદીમાં વધેલા પાણીના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/2025/09/06/kim-river-2025-09-06-11-58-37.jpeg)
/connect-gujarat/media/media_files/2025/09/05/ganesh-visarjan-2025-09-05-18-21-50.jpg)