સુરત : સજ્જુ કોઠારી ગેંગનો મુખ્ય સાગરીત મુંબઈ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયો...
ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ગેંગ મોહમ્મદ સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી ગેંગના એક મહત્વના સાગરીત ગુલામ હુસેન હૈદર અલી ભોજાણીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મુંબઈ એરપોર્ટ પરથી દબોચી લીધો
/connect-gujarat/media/media_files/2025/05/24/RXMf7KPwQ2TbQPZJd8bO.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/04/Gx9uTAia5BAvBPWOdoX3.jpg)