Connect Gujarat

You Searched For "Salaar"

તમે OTT પર પણ 'સલાર' જોઈ શકશો, પ્રભાસની ફિલ્મ આ પ્લેટફોર્મ પર થશે રિલીઝ..!

16 Jan 2024 6:43 AM GMT
પાન ઈન્ડિયા ફિલ્મના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મો લાંબા સમયથી ચાહકોની વચ્ચે રહે છે. લોકો તેનો દમદાર અવાજ અને દમદાર એક્શન સીન પસંદ કરે છે.

'સલાર' ફિલ્મે બોક્સ ઓફિસ પર કર્યો ધડાકો, 5માં દિવસે કરી આટલી કમાણી.!

27 Dec 2023 12:04 PM GMT
ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થયેલી પ્રભાસની ફિલ્મ 'સાલાર' આ દિવસોમાં દર્શકોની પહેલી પસંદ બની છે.

'સલાર'નો બોક્સ ઓફિસ પર કહેર, માત્ર ચાર દિવસમાં કરી આટલી કમાણી..!

26 Dec 2023 5:22 AM GMT
દક્ષિણના રાજ્યની ફિલ્મ 'સાલરઃ પાર્ટ 1-સીઝફાયર' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. દરરોજ ફિલ્મ શાનદાર બિઝનેસ સાથે આગળ વધી રહી છે.

પ્રભાસની 'સલાર'એ મચાવી ધૂમ, બીજા દિવસે કરી આટલી કમાણી..!

24 Dec 2023 4:13 AM GMT
પ્રભાસની ફિલ્મ 'સલાર'ને લઈને ફેન્સ ક્રેઝી છે. 'સલાર'એ રિલીઝના પહેલા દિવસે જ મોટી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

પ્રભાસની ફિલ્મ “સલાર” એક્શનથી છે ભરપૂર, પહેલા દિવસે કરી રેકોર્ડબ્રેક કમાણી..!

23 Dec 2023 8:35 AM GMT
અભિનેતા પ્રભાસની ફિલ્મ 'સાલરઃ પાર્ટ 1 - સીઝફાયર'એ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક ઓપનિંગ કરી છે.

'સલાર'ના સ્વાગતની તૈયારીઓ શરૂ, મુંબઈમાં લગાવવામાં આવ્યો પ્રભાસનો 122 ફૂટ ઊંચો કટઆઉટ…

18 Dec 2023 9:01 AM GMT
પ્રભાસની સલાર રિલીઝના આરે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ થોડા જ દિવસોમાં સિનેમાઘરોમાં આવવાની છે.

સાલાર એડવાન્સ બુકિંગઃ પ્રભાસ એક જ ફિલ્મમાં તમામ ફ્લોપ મૂવીનો કરશે હિસાબ..!

31 Aug 2023 1:08 PM GMT
પ્રભાસ ફિલ્મ સાલાર સાથે ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં પરત ફરવાનો છે. ફિલ્મનો ક્રેઝ પહેલાથી જ લોકોનું માથું ઉંચો કરી રહ્યો છે.