ધર્મ દર્શનબોટાદ: સાળંગપુરમાં બનશે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય; ગેસ, અગ્નિ, વીજળી વગર બનશે રસોઈ સાળંગપુરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બનવા જઈ રહ્યું છે. જેમાં એકસાથે 4 હજાર લોકો પ્રસાદ લઇ શકશે.. By Connect Gujarat 02 Dec 2021 16:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn