વારંવાર મળતી ધમકીઓ બાદ સલમાને ખરીદી નવી બુલેટપ્રૂફ એસયુવી કાર
સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી છે. આ સિવાય પણ તેને તાજેતરમાં જોધપુરના યુવક તરફથી ધમકીના ઈમેઈલ મળ્યા છે.
સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી હત્યાની ધમકી મળી છે. આ સિવાય પણ તેને તાજેતરમાં જોધપુરના યુવક તરફથી ધમકીના ઈમેઈલ મળ્યા છે.
90 ના દાયકામાં સલમાન ખાન સૌથી પ્રોમિસિંગ બેચલર હતો. તે સમયે સલમાન ખાનનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું.
બૉલીવુડ ફિલ્મ એક્ટર સલમાન ખાન તથા અર્જુન કપૂર વચ્ચેના કડવાશભર્યા સંબંધો જગજાહેર છે.
એમસી સ્ટેન બિગ બોસ 16ના વિજેતા બની ગયા છે. 1લી ઑક્ટોબરની રાત્રે શરૂ થયેલા, શોએ ચાર મહિનાથી વધુની તેની સફર દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કર્યા.
દર્શકો સલમાન ખાન વિના બિગ બોસની કલ્પના કરી શકતા નથી પરંતુ તેઓએ ભાઈજાન વિના રિયાલિટી શોના આગામી કેટલાક એપિસોડ જોવા પડશે