ભરૂચ: નગર સેવા સદનમાં વિપક્ષના નેતા તરીકે સતત ત્રીજી વખત સમસાદ અલી સૈયદની વરણી
સમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. ત્યારે નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો