ભરૂચઅંકલેશ્વર: ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 51 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલા ગુંજ ગ્રાઉન્ડ ખાતે રવિવારે છઠ્ઠો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી યોજાયો હતો. By Connect Gujarat 24 Apr 2022 16:14 ISTShare Twitter Share Whatsapp LinkedIn