વડોદરાવડોદરા : સાંસદ મનસુખ વસાવા હવે નારેશ્વરમાં ધરણાં પર નહીં બેસે, રેતી માફિયાઓ સામે ઉચ્ચારી હતી ચીમકી નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા ખાણ ખનીજ વિભાગ, આરટીઓ તેમજ કરજણ પોલીસ દ્વારા રેતી વહન કરતા વાહનો સામે લાલ આંખ કરવામાં આવી છે. By Connect Gujarat 26 Apr 2023 20:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn