Connect Gujarat

You Searched For "Sandal Sharif"

ભરૂચ : પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકાર દરગાહ શરીફનું 47મું સંદલ શરીફ સંપન્ન…

18 Dec 2023 8:04 AM GMT
પાલેજ સ્થિત હજરત સૈયદ દફતર અલી બાવા સરકારની સુપ્રસિદ્ધ દરગાહ શરીફ પર 47મા સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

ભરૂચ: પરીએજ ગામ નજીક સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની દરગાહ શરીફ પર ૬૧૩મા સંદલ શરીફની ઉજવણી

7 Dec 2023 7:17 AM GMT
ભરૂચના પરીએજ ગામ નજીક આવેલી હજરત સૈયદ બાવા રૂસ્તમ રોશન જમીર સરકારની સુપ્રસિધ્ધ દરગાહ શરીફ પર ૬૧૩મા સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચ : જંબુસરની હજરત સૈયદ ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહના સંદલ શરીફની વિધિ સંપન્ન

15 Feb 2022 5:58 AM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલ દરગાહ હજરત ગંજશહિદ પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાય હતી.