રોહિત શર્માને કેપ્ટનશીપ પરથી હટાવ્યા બાદ ખાસ એવોર્ડ, સેમસન અને ઐયરનું પણ સન્માન
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સન્માન કરતા મંગળવારે CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માનું સન્માન કરતા મંગળવારે CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી હતી.
સંજુ સેમસન અત્યારે શાનદાર ફોર્મમાં છે. આ ખેલાડીએ છેલ્લી 5 ઈન્ટરનેશનલ T20 મેચમાં 3 સદી ફટકારી છે. સેમસને ઝડપી અડધી સદી ફટકારીને કેરળને જીત અપાવી હતી.
રાજસ્થાને સતત વિકેટો ગુમાવી હતી. ટીમ તરફથી સૌથી મોટી ભાગીદારી 19 રનની હતી, જે અશ્વિન અને શિમોરન હેટમાયર વચ્ચે થઈ હતી
150 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની યશસ્વી જયસ્વાલે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ઇનિંગના પહેલા 2 બોલમાં 2 સિક્સર ફટકાર્યા બાદ તેણે પહેલી ઓવરમાં 26 રન બનાવ્યા હતા.
ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી