મતદાર યાદીનો મુદ્દો સંસદમાં પડઘો, રાહુલ ગાંધીએ કહ્યું- દેશભરમાં સવાલો ઉઠી રહ્યા છે
સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં વિપક્ષે મતદાર યાદીમાં વ્યાપક ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યાદીમાં થયેલી ગેરરીતિઓ પર વિગતવાર ચર્ચાની માંગ કરી હતી, જેને અન્ય વિપક્ષી દળોએ ટેકો આપ્યો હતો.