અમદાવાદઅમદાવાદ : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ મુલાકાતે, અનેક કાર્યક્રમમાં હાજરી આપશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અમદાવાદ પહોંચી ગયાં છે. એરપોર્ટ પર સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપ્યા બાદ તેઓ સાબરમતિ આશ્રમ પહોંચ્યા હતાં . By Connect Gujarat 29 Apr 2022 12:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn