ભરૂચ ભરૂચ : ઝઘડીયાના સારસા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 9 લોકો ઇજાગ્રસ્ત ઝઘડીયાના સારસા ગામ નજીક ઉમધરા ફાટક પાસે ફરી એકવાર અકસ્માત સર્જાયો છે, જ્યાં ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકો રોંગ સાઈડે દોડવા મજબૂર બન્યા છે, By Connect Gujarat 16 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn