દેશ સત્યેન્દ્ર જૈનના જેલમાં મસાજકાંડ પર ખુલાસો, ફિઝિયોથેરાપિસ્ટ નહીં બળાત્કારનો આરોપી કરી રહ્યો હતો માલિશ આમ આદમી પાર્ટીએ વિડિયો લીક અંગે કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ રાઉઝ એવન્યુ કોર્ટમાં EDને ફરિયાદ કરી હતી By Connect Gujarat Desk 22 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn