ગાંધીનગર: ધોરણ 10 બેઝિક ગણિતમાં પાસ થનાર વિદ્યાર્થીને સાયન્સના B-ગ્રુપમાં પ્રવેશ લેવાની છૂટછાટ આપતો નિર્ણય !
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ જગતને લઈને મોટા નિર્ણયનું આજે એલાન કર્યું હતું હવેથી ધોરણ 10માં બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ B ગ્રુપમાં પ્રવેશ આપવામાં આવશે નોંધનીય છે
/connect-gujarat/media/post_banners/46bad7c9c2ce625b10d75540fc4842f4f43c875ff550580c83d8a5f5c2f1b841.jpg)
/connect-gujarat/media/post_banners/f390df7fa569e6f30cf0c52f006ed721b108bd594f98fe31913c015fe220404a.jpg)