સુરત સુરત હજીરાના સમુદ્ર કિનારેથી બિનવારસી ચરસ મળી આવતા પોલીસ તંત્ર એલર્ટ સુરત હજીરાના દરિયા કિનારેથી SOG ની ટીમને બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો,અને પોલીસે 1 કિલો 754 ગ્રામ કિંમત રૂપિયા 1 કરોડ 87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn