ગુજરાતગાંધીનગર: સચિવાલયના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા પટાવાળા પર ધોળાદિવસે ફાયરિંગ, ગંભીર ઇજાના પગલે નીપજયું મોત રાજધાની ગાંધીનગર ઈન્દ્રોડા ગામ પાસે ફાયરીંગની ઘટના બની હતી. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનામાં કિરણ મકવાણા નામના વ્યક્તિનું મોત નિપજ્યું છે. By Connect Gujarat 26 Sep 2022 14:53 ISTShare Twitter Share Whatsapp LinkedIn