ભરૂચ : ભાજપ દ્વારા PM મોદીના જન્મદિવસની ઉજવણી, સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞ સમિતિમાં રહેતા લોકોને ફ્રૂટ વિતરણ કરાયું
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ ભાજપ મહિલા મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સેવાયજ્ઞ સમિતિમાં રહેતા લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.