ભરૂચ: મહેતા પરિવાર દ્વારા સેવા યજ્ઞ સમિતિને અંતિમ યાત્રા વાહિની અર્પણ કરવામાં આવી
અંતિમ યાત્રા વાહિની ભરૂચમાં વસતા શોભાબેન મહેતા અને યોગેશ મહેતા દ્વારા સ્વ.મધુબેન એ મહેતા અને સ્વ.અમરતલાલ પી.મહેતાના સ્મરણાર્થે ભરૂચની સેવા યજ્ઞ સમિતિને અર્પણ કરવામાં આવી