ભરૂચ: જંબુસર નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો,વિવિધ યોજનાઓનો લાભ સ્થળ પર જ અપાયો
જંબુસર નગરપાલિકા દ્વારા એસ. એન્ડ આઈ.સી. હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જંબુસર નગરપાલિકા દ્વારા એસ. એન્ડ આઈ.સી. હાઇસ્કુલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી મહેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ભરૂચમાં સેવા સેતુ કાર્યક્રમના 10માં તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ભરૂચ નગર સેવા સદન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો
અંકલેશ્વર શહેરના પિરામણ નાકા નજીક આવેલ માં શારદા ભવન ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.