ફર્ઝી 2 કન્ફર્મ : શાહિદ કપૂર ફરી મચાવશે ધૂમ, મેકર્સે આપી અપડેટ
શાહિદ કપૂર અભિનીત આ શ્રેણીએ તાજેતરમાં રિલીઝના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે, અને આ ખાસ પ્રસંગે, નિર્માતાઓએ ફર્ઝી સીઝન 2 ના આગમનની જાહેરાત કરી છે.
શાહિદ કપૂર અભિનીત આ શ્રેણીએ તાજેતરમાં રિલીઝના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે, અને આ ખાસ પ્રસંગે, નિર્માતાઓએ ફર્ઝી સીઝન 2 ના આગમનની જાહેરાત કરી છે.
અનુષ્કા શર્મા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડથી અંતર જાળવી રહી છે. વિરાટ કોહલી સાથે લગ્ન બાદ અનુષ્કા પોતાની અંગત જિંદગી પર વધુ ધ્યાન આપે છે. પરંતુ તેણે એકવાર કહ્યું કે તેણે કેવી રીતે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું. આ માટે તેણે કરીના કપૂરને જવાબદાર ગણાવી હતી.
શાહિદ કપૂર અને પૂજા હેગડેની ફિલ્મ દેવા સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. 'દેવા' એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.
શાહિદ કપૂરની આગામી એક્શન ફિલ્મ 'દેવા'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પોસ્ટર નવા વર્ષના દિવસે રિલીઝ કરવામાં આવશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.