સુરતના બે યુવાનો દીવાલ કૂદીને પહોચ્યા શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં, પોલીસે કરી બંનેની અટકાયત
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે
બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાનના ચાહકો આખો સમય તેમના ઘરની બહાર ઉભા જોવા મળે છે
શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ તેના ચોથા સપ્તાહમાં પણ જોરદાર ચાલી રહી છે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મનો શો સતત હાઉસફુલ ચાલી રહ્યો છે.
'પઠાણ' સાથે ચાર વર્ષ બાદ મોટા પડદા પર શાહરૂખ ખાનની વાપસી રંગ લાવી રહી છે. શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પાર કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ રેકોડબ્રેક કરી દીધો છે.
પઠાણ આવી ગયા... અને એવું આવ્યું કે બોક્સ ઓફિસ પર ગભરાટ મચી ગયો. પઠાણનો હેંગઓવર લોકોને બોલવા મજબૂર કરી રહ્યો છે.
ઘણા વિવાદો બાદ પઠાણ ફિલ્મ આખરે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ચાર વર્ષની રાહ પૂરી થઈ છે અને શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે .