મનોરંજનશાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે 25 દિવસમાં પણ કરી મોટી કમાણી શાહરૂખ ખાનની કમબેક ફિલ્મ પઠાણ તેના ચોથા સપ્તાહમાં પણ જોરદાર ચાલી રહી છે. By Connect Gujarat 19 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપઠાણની બમ્પર સફળતાથી સંજુ બાબા ખુશ થયા, ટ્વીટ કરીને શાહરૂખ ખાનને પાઠવ્યું અભિનંદન..! શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મનો શો સતત હાઉસફુલ ચાલી રહ્યો છે. By Connect Gujarat 03 Feb 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનકાશ્મીરમાં પણ 'પઠાણ'ની સુનામીએ તોડ્યો 32 વર્ષનો રેકોર્ડ, થિયેટરની બહાર લાગ્યા હાઉસફુલના બોર્ડ, 2 દિવસમાં કરી આટલી કમાણી.! 'પઠાણ' સાથે ચાર વર્ષ બાદ મોટા પડદા પર શાહરૂખ ખાનની વાપસી રંગ લાવી રહી છે. શરૂઆતના દિવસે જ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે By Connect Gujarat 27 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનફિલ્મ પઠાણનું કલેક્શન પહેલા જ દિવસે 100 કરોડને પાર… શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પાર કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે જ રેકોડબ્રેક કરી દીધો છે. By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપઠાણે ઇતિહાસ રચ્યો, ભારતીય સિનેમાની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની, આટલા કરોડની કરી કમાણી ..! પઠાણ આવી ગયા... અને એવું આવ્યું કે બોક્સ ઓફિસ પર ગભરાટ મચી ગયો. પઠાણનો હેંગઓવર લોકોને બોલવા મજબૂર કરી રહ્યો છે. By Connect Gujarat 26 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનપઠાણ વિશ્વભરમાં 7 હજારથી વધુ સ્ક્રીન પર રિલીઝ, પહેલા દિવસે 5 લાખથી વધુ ટિકિટ વેચાઈ ઘણા વિવાદો બાદ પઠાણ ફિલ્મ આખરે સિનેમાઘરોમાં પહોંચી ગઈ છે. ચાર વર્ષની રાહ પૂરી થઈ છે અને શાહરૂખ ખાન મોટા પડદા પર જોવા મળશે . By Connect Gujarat 25 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજનઆવતીકાલે મેગા-સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર થશે રિલીઝ By Connect Gujarat 09 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: કામરેજમાં હિન્દુ સંગઠનો દ્વારા પઠાણ ફિલ્મનો વિરોધ, થિયેટર પરથી પોસ્ટર ઉતારી લીધા હિન્દુ સંગઠનના કાર્યકરો કામરેજ ગામે આવેલ રાજહંસ સિનેમા ખાતે પહોંચ્યા હતા અને સિનેમા પર લાગેલા પઠાણ ફિલ્મના પોસ્ટરો ઉતારી લીધા By Connect Gujarat 26 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn
મનોરંજન'પઠાણ'ના ઓટીટી રાઇટ્સ કરોડોમાં વેચાયા! જાણો ફિલ્મ ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે અભિનેતા શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'પઠાણ' ટૂંક સમયમાં મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. શાહરૂખ આ ફિલ્મ સાથે 4 વર્ષ પછી સિનેમાઘરોમાં એન્ટ્રીકરશે. By Connect Gujarat 24 Dec 2022Share Twitter Share Whatsapp LinkedIn