શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ - નિફ્ટીમાં ઉછાળો...
આજે શેરબજારના બંને સૂચકાંકો તેમના સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. અમેરિકન માર્કેટમાં સતત વધારાથી ભારતીય શેરબજારને ફાયદો થયો. આજે તમામ સેક્ટર ઉછાળા સાથે બંધ થયા હતા.
આજે શેરબજારના બંને સૂચકાંકો તેમના સર્વોચ્ચ સ્તરે બંધ થયા હતા. અમેરિકન માર્કેટમાં સતત વધારાથી ભારતીય શેરબજારને ફાયદો થયો. આજે તમામ સેક્ટર ઉછાળા સાથે બંધ થયા હતા.
19 સપ્ટેમ્બર, 2024 ના રોજ, શેરબજારે જોરદાર વેગ સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે. શરૂઆતના કારોબારમાં આઈટી સેક્ટરના શેરમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.
યુએસ ફેડની આજ રાતથી શરૂ થનારી મહત્વની બે દિવસીય બેઠક પૂર્વે સ્થાનિક શેરબજારમાં રોકાણકારો સાવધ રહેતા જોવા મળ્યા હતા.
શેરબજારમાં IPOનો સિલસિલો ચાલુ છે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગયા સપ્તાહે ખુલ્યો હતો. આ IPOને રોકાણકારો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.
આ કારોબારી સપ્તાહમાં આજે એટલે કે બુધવારે શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું છે, બંને સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.
વૈશ્વિક વધઘટના કારણે સોમવારે ભારતીય શેરબજારમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી સવારે ઘટાડા સાથે ખુલ્યા હતા.
ભારતીય શેરબજાર મંગળવારના કારોબારી દિવસે સપાટ બંધ રહ્યો હતો. ટ્રેડિંગના અંતે, BSE સેન્સેક્સ 4.40 પોઈન્ટ અથવા 0.01% ઘટીને 82,555.44 પર બંધ રહ્યો હતો.