દુનિયા બાંગ્લાદેશમાં લોહિયાળ વિરોધ વચ્ચે વડાપ્રધાન શેખ હસીનાએ છોડ્યો દેશ બાંગ્લાદેશમાં નોકરીમાં અનામતનો અંત લાવવા અને વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે શાસક પક્ષના વિરોધીઓ અને સમર્થકો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. By Connect Gujarat Desk 05 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn