ધર્મ દર્શનસુરેન્દ્રનગર: ધ્રાંગધ્રા સ્ટેટ સમયના 215 વર્ષ જુના શીતળા માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટયું શ્રાવણ વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ શીતળા માતાનું મંદિર 215 વર્ષ જુનું છે અને સ્ટેટ વખતનું આ મંદિર છે. By Connect Gujarat Desk 25 Aug 2024 12:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn