કાશ્મીરથી બિહાર સુધી ઠંડી; ઉત્તર ભારતમાં શીત લહેરનું IMDનું એલર્ટ
શુક્રવારે રાજધાની અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વચ્ચે દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વાહનવ્યવહારને અસર થઈ હતી. નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા હતા.