ધર્મ દર્શનભાવનગર: અઢી લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું,ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા અઢી લાખ રુદ્રાક્ષમાંથી બનેલી 21 ફૂટ ઊંચી અને 12 ફૂટ પહોળાઈની શિવલિંગની પૂજા અર્ચના એક માસ સુધી ભાવીકભક્તો કરી શકશે. By Connect Gujarat 17 Aug 2023 13:46 ISTShare Twitter Share Whatsapp LinkedIn