ભરૂચઅંકલેશ્વર: લાયન્સ ક્લબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના પ્રમુખ તરીકે રાજેશ દુધાતે શપથગ્રહણ કર્યા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ કલબ ઓફ અંકલેશ્વર વુમનના વર્ષ-2024-25ના પ્રમુખ અને તેઓની ટીમનો શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરાયું હતું By Connect Gujarat 08 Jun 2024 18:54 ISTShare Twitter Share Whatsapp LinkedIn