Connect Gujarat

You Searched For "Shraddhasuman"

ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

29 Nov 2023 11:32 AM GMT
ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.

ભરૂચ: ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા બાપુને શ્રધ્ધાસુમન કરાયા અર્પણ

30 Jan 2023 8:08 AM GMT
આજરોજ ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રધ્દ્ધાસુમન અર્પણ કરવાં આવ્યા હતા.

અંકલેશ્વર: ન.પા.દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે બાપુને અર્પણ કરવામાં આવ્યા શ્રધ્ધાસુમન.!

2 Oct 2022 9:54 AM GMT
અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આરતી અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા