Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજી પટેલે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા

ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.

X

ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે તેઓના તૈલચિત્રને પુષ્પાજલિ અર્પણ કરી હતી.

ઠક્કરબાપાની ૧૫૪મી જન્મજયંતી નિમિત્તે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા‘ઠક્કરબાપા’ના તૈલચિત્રને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.‘ઠક્કરબાપા’ના તૈલચિત્રને પુષ્પાજલિં અર્પણ કરતા રાઘવજીભાઈએ આઝાદીની ચળવળમાં ઠક્કરબાપાએ આપેલા અમુલ્ય યોગદાન અને બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાય માટે કરેલા દેશહતિના કાર્યોને પણ યાદ કર્યા હતા.

Next Story